Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ને.હા 48 પર રીક્ષા અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિ થયા ઘાયલ..!!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર ને.હા 48 પર ગત રાત્રીનાં સમયે હોટલ રોઝ ગાર્ડન પાસે ફોર્ચ્યુનર કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..!!

કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં કુલ 5 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તમામને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..!!

રાત્રીના સમયે અચાનક બનેલ બનાવનાં પગલે એક સમયે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી તો બીજી તરફ હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક ઉપર પણ અસર જોવા મળી હતી..!!

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ સખી મંડળ દ્વારા પાંચબત્તી ખાતે સખી મીઠાઇ અને સખી નમકીનનાં સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગોધરા-નાગદા રૂટ પર દર 2-3 કિ.મીટરે WiFi, GPS સાથે રેડિયોસિગ્નલ સિસ્ટમ ગોઠવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!