Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

Share

ભરૂચ જીલ્લામાં સગીરા સાથે દુષ્કર્મનાં બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે સગીરાને મોટા ભાગે લગ્ન કરવાની લાલચ આપી આરોપીઓ પોતાની પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ કરતાં હોય છે સાથે સગીરાને બ્લેકમેલ કરતાં હોવાના પણ બનાવ જાણવા મળ્યા છે ત્યારે અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયુ હોવાનો બનાવ અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં ચોપડે નોંધાયો છે જે અંગે અંકલેશ્વર પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવમાં પણ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતુ એટલું જ નહીં પરંતુ આરોપીએ સગીરાનાં નામનું ફેક ફેસબુક અને ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બીભત્સ લખાણ સાથે તસ્વીરો પણ વાઇરલ કરી હતી. જોકે આ બનાવમાં અંકલેશ્વર પોલીસે નરાધમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દેશના સૌથી મોટા લોકશાહીના પર્વ ને મનાવવા સાથે 2019ના ભારતનું ભાવિ ઘડવામાં પોતાના એક મતથી યોગદાન આપવા ભરૂચ લોકસભા બેઠકના 15.64 લાખ મતદારો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે.

ProudOfGujarat

ભરૂચમાં ધમધમતા સ્પા અને પાર્લરને બંધ કરાવવા માટે તંત્ર કામે લાગ્યું છે આજે શહેરનાં આંબેડકર શોપિંગનાં સ્પાને સિટી મામલતદારએ સીલ મારી દીધું છે.

ProudOfGujarat

સુરત ‘આપ’ વિવાદ:27 હિંસક કોર્પોરેટરો સામે રાયોટિંગનો ગુનો;ચૂંટણી રદ કરાવવા આયોજનબદ્ધ કાવતરું ઘડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!