Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખે ગઢડા નજીક વીરડી ગામથી સારંગપુર સુધીનો સાયકલ પ્રવાસ કર્યો હતો.

Share

તાજેતરમાં સંપન્ન થયેલી પેટાચૂંટણીમાં ગઢડા બેઠક ઉપર જવલંત વિજય હાંસલ કરનાર ભાજપાનાં આત્મારામ પરમારનાં ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં પ્રમુખ રમેશભાઈ ગાબાણીએ સાળંગપુર દાદાના દર્શનાર્થે ખાસ સાયકલ પ્રવાસ યોજયો હતો.

તેઓએ એક ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગઢડા વિધાનસભા વિસ્તારના આગેવાન આત્મારામ પરમારનો પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય થતા સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાનું ઋણ સ્વીકાર કરવા સાયકલ પ્રવાસ કરવાની માનતા તેઓ રાખી હતી તેને પૂર્ણ કરી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

ઘરફોડ ચોરીનો ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી

ProudOfGujarat

મહેમદાવાદમાં ચોરી કરી પરત અમદાવાદ જતી ત્રિપુટી ઝડપાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!