Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસેથી પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડયો.

Share

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં થયેલ લૂંટનાં બનાવને હજુ 24 કલાકનો સમય વીત્યો છે ત્યારે અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીકથી પોલીસે એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડયો હતો.

લૂંટનાં બનાવ અંગે તપાસ કરતી પોલીસ સતત વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે એક બાઇક ચાલક પાસેથી પોલીસે કાયદેસરના કાગળિયા માંગતા બાઇક ચાલક દ્વારા ભાગી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પોલીસને તે બાઇકચોર હોવાની શંકા જતાં તેની પૂછપરછ અંગે અટક કરવામાં આવી છે તે સાથે સ્થાનિક રહીશોએ વીડિયો બનાવી વાઇરલ કર્યા હોવાનું જણાયું છે.

Advertisement

Share

Related posts

નર્મદાનાં કેવડીયા ગામે ફેન્સીંગની કામગીરી દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી.

ProudOfGujarat

મનસુખ ભાઈ વસાવા સામે કોંગ્રેસ તરફથી શેર ખાન પઠાણ ભરૂચ લોકસભા ની ઉમેદવારી કરે તેવી શક્યતા…

ProudOfGujarat

प्रशंसक के अनूठे प्यार को देख कर रितिक रोशन हुए दंग!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!