Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસે બળેલા કોપરનાં વાયરો સાથે બે શખ્સને ઝડપી પાડયા…

Share

અંકલેશ્વર તાલુકાના સુરવાડી રોડ ઉપર આજરોજ પેટ્રોલિંગ દરમિયાન શહેર પોલીસની ટુકડીએ બળેલા કોપરનાં વાયરો સાથે બે શખ્સને ઝડપી પાડયાં હતાં.

અંકલેશ્વર શહેર પોલીસ મથકની એક ટુકડી સુરવાડી ગામ વિસ્તારમાં નહેર પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક બ્લુ કલરનો થ્રિ વહીલ ટેમ્પાને રોકી તલાસી લેતાં તેમાં બળેલા કોપરના વાયરોનો 60 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક શિવકુમાર જયસ્વાલની પ્રાથમિક પુછપરછ કરતાં તે આ જથ્થા અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા પોલીસે તેની અટકાયત કરી સીઆરપીસી 41(1)D અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

ProudOfGujarat

વેપારીઓ માટે રાહતનાં સમાચાર : રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ : મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!