Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે શોર્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર શાંતિ નગર ખાતે આવેલ શ્રવણ વિદ્યાભવન વિદ્યાર્થી વિદ્યાર્થિની ગણ તેમજ શિક્ષકોએને પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓને પોલીસના હથિયારો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા હતા હથિયારનો ઉપયોગ શા માટે ના કેવા કામમાં લેવામાં આવે છે તેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલના આચાર્ય રક્ષાબેન.આર.પટેલ તેમજ શિક્ષિકા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા આ પ્રસંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનની નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીએ મુલાકાત લઇ આનંદ અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં સાંસદ અહમદભાઈ પટેલે સૌને દિપાવલી અને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર : આર્ટસ અને કોમર્સ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા રન ફોર યુનિટી ” નું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!