Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે આલુજ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમી મળી હતી કે ઉમરવાડા ગામ જવાના રસ્તા પરથી વિદેશી દારૂનો જથ્થો બાઈક પર પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે આલુજ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી મોટરસાયકલ આવતા પોલીસે અટકાવી બાઈક પરથી વિદેશી દારૂની ૩૯ નંગ બોટલ અને મોટર સાયકલ મળી કુલ ૧૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે નવી નગરી નજીકના સરગમ કોમ્પ્લેક્ષ પાછળ રહેતા વિશાલ અશોકભાઈ વસાવા તેમજ પરેશ પ્રભાતભાઈ વસાવાને ઝડપી પાડી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

ભરૂચના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજનો સમૂહ જવારાનું પૂજન કરાયું.

ProudOfGujarat

ગોધરા: પોપટપુરા ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામા આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!