Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અજાણ્યા વાહનની અડફેટે આવતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત.

Share

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર આવેલ ગણેશ સ્ટીલની બહાર રોડ પર ટ્રક પાર્ક કરી ઉતરતા ગાડી ચાલકને અજાણ્યા વાહનએ અડફેટેએ લેતા સ્થળ પર ચાલકનું મોત નીપજ્યું હતું.

સુરતની એફ.એમ રોડલાઇન્સમાં ગાડી નંબર એમ એચ-૨૫-યુ-૨૧૭૭ પર ટ્રક ચાલકની નોકરી કરતા સંદીપ નામના ઈસમનું ટ્રક પાર્ક કરી રોડ સાઈડએ ઉતરતા સામેથી આવી રહેલ અજાણ્યા વાહનની અડફેટએ આવતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ગુનાખોરીને ડામવા દિવાળીના તહેવારો પહેલા પોલીસનું સતત બીજી વખત નાઈટ કોમ્બિંગ.

ProudOfGujarat

સુરતના મિકેનીકલ વિદ્યાર્થીઓનો વર્લ્‍ડ રેકોર્ડ, બનાવ્યો માત્ર 1800 રૂપિયામાં 29 ગ્રામનો સેટેલાઈટ

ProudOfGujarat

વડોદરાના કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે પર ટ્રક પલટી જતાં વાહનોની કતાર લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!