Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે ઇનોવા કારમાંથી વિદેશી દારૂ ઝડપી એક આરોપીની અટકાયત કરી.

Share

અંકલેશ્વર તાલુકા પોલીસનો ડિસ્ટાફ પેટ્રોલિગમાં હતો તે દરમિયાન તેમને વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતા બુટલેગર સુજાતખાન ઉર્ફ સજ્જુ અંકલેશ્વર નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી કાપોદ્રા ગામની સીમમાં નવજીવન હોટલની પાછળ પ્રતિષ્ઠા રેસિડનસી સોસાયટીમાં પોતાની માલિકીની ઇનોવા કાર નંબર GJ 16 ap 0663 માં દારૂ છુપાવેલો છે તેવી બાતમી મુજબની માહિતીના આધારે રેડ કરતાં ઇનોવા કારમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ 5436 નંગ અને ગાડી અને ફોન મળી કુલ 13.50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચના કરમાડ ગામમાંથી પાંચ ફુટ લાંબી નાગણ પકડાઇ…

ProudOfGujarat

કેવડીયા ખાતે સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન.

ProudOfGujarat

કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા પાછળ પોલીસ કેમ પીછો કરે છે …?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!