Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ક્રેડિટ કાર્ડનો પિન મેળવી ગઠિયો 30 હજારની છેતરપિંડી કરી ફરાર.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા જીગ્નેશભાઈ બલદાણીયા પર ગત રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેઓને બેન્કમાંથી વાત કરું છું તમારા ક્રેડિટ કાર્ડમાં એક માસના રીવોર પોઇન્ટ ભેગા થયેલ છે. જે ક્રેડિટ કાર્ડમાં કન્વઝૅન આપવીએ કહી તેઓને વિશ્વાસ રાખી ઓટીપી નંબર મેળવી અલગ અલગ સ્થેળથી ખરીદી કરી 30 હજારની છેતરપિંડી કરી હતી. આ અંગે જીગ્નેશભાઈ બલદાણીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓને કલેકટરે પુષ્પ અને પેન આપી આવકાર્યા.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat

અંકલેશ્વર રેલ્વે ટ્રેક ઉપર અગમ્ય કારણોસર યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!