Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

Share

અંકલેશ્વર GIDC નું મહત્વ માત્ર ભરૂચ જીલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે મહત્વનું છે ત્યારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનની મેનેજીંગ કમિટીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21 માટેના હોદ્દેદારોની વરણી કરાય હતી. જેમાં પ્રમુખ તરીકે શ્રી રમેશ ગાબાણી, ઉપપ્રમુખ શ્રી જયેશભાઇ પટેલ અને શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ડો વલ્લભભાઈ ચાંગાણી, સહ મંત્રી શ્રી વિનોદભાઈ ગઢિયા અને શ્રી રમેશભાઈ બોદર, તેમજ ખજાનચી શ્રી અમુલખભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. આ વરણીને સૌએ આવકારી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનાં અધ્યક્ષપદે આઝાદીનાં અમૃત મહોત્સવની થનારી ઉજવણીનાં સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!