Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : જુના કાંસીયા ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો મહિલા બુટલેગરની ધરપકડ જયારે કુખ્યાત બુટલેગર સહીત બે ઈસમો ફરાર.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જુના કાંસીયા ગામમાં રહેતા કુખ્યાત બુટલેગર સહદેવ ઉર્ફે કરણ જેસંગભાઈ વસાવા અને રાહુલ મંગુભાઈ પટેલ વિદેશી દારૂનો મોટો જથ્થો છોટા હાથી ટેમ્પો નંબર-જી.જે.16.એયુ.8774માં સંતાડેલ છે. જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડી છોટા હાથી ટેમ્પોમાંથી વિદેશી દારૂની 2400 નંગ બોટલ અને ટેમ્પો મળી કુલ 4.69 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર સુમનબેન મંગુભાઇ માછી પટેલને ઝડપી પાડી હતી જયારે કુખ્યાત બુટલેગર સહીત બે ઈસમો ફરાર થઇ જતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

આમોદ પોલીસે જુગાર રમનારા ઇસમો સહિત કુલ રૂ. ૯૯,૮૫૦/-નો મુદ્દામાલ ઝડપી પાડયો.

ProudOfGujarat

પોલીસ એકશન મોડમાં : ભરૂચ સી ડીવીઝન પોલીસે જુગાર રમનારા 6 આરોપીઓની કરી ધરપકડ.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!