Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા યુવાનને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ નિલેશ ચોકડી પાસે એક અજાણ્યો યુવાન પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઘસી આવી યુવાનને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે શહેર પોલીસે ગુનો નોંધી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દવાખાના અને હોસ્પીટલો હાઉસફુલ…

ProudOfGujarat

ભરૂચના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે “ભુલકા મેળો-૨૦૨૨” યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!