Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામેથી પાંચ મહિના પહેલા સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામ ખાતે રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તા.29-2-2020 નાં રોજ ભગાડી ગયો હતો. આ આરોપી અંગે એલ.સી.બી. પોલીસને બાતમી મળતા જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને પી.આઇ. જે.એન. ઝાલાનાં માર્ગદર્શનથી એલ.સી.બી. નાં પી.એસ.આઇ. વાય.જી.ગઢવી અને પી.એસ. બરંડાએ આરોપી ગોપીચંદ ઉર્ફે ગોપાલ વસાવા રહે.કાકડવા તા.ઉમરપાડા જી.સુરતને જીતાલી ગામ ખાતેથી સગીરા સાથે ઝડપી પાડયો હતો તેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા પોલીસ લાઇનમાં બાળકો માટે રમતનાં સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ.

ProudOfGujarat

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

ProudOfGujarat

शूटिंग नहीं, मुबंई के गड्ढे भरकर दिन की शुरुआत कर रहे हैं विक्की कौशल

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!