Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં કુખ્યાત બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર તાડ ફળિયાનાં રહેવાસી અને ગેરકાયદેસર રીતે દારૂનાં વેચાણ કરતાં હિસ્ટેડ બુટલેગર શાહરુખ નઝીર અહેમદ પઠાણની પાસા ધારા હેઠળ અટકાયત કરવા સારૂ દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપેલ હતી જે આધારે બુટલેગર શાહરૂખ નઝીર અહેમદ પઠાણ પાસા દરખાસ્ત મંજૂર કરી તેને લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા હુકમ કર્યો હતો. જેનો અમલ ભરૂચ એલ.સી.બી. નાં પી.એસ.આઇ. પી.એસ. બરંડા તથા પી.એસ.આઇ. વાય.જી. ગઢવી તેમજ ટીમે કરી શાહરૂખને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

નાંદોદના કરજણ ડેમના ઊંડા પાણીમાં નાવડી ડૂબી જતાં યુવાનનું કરુણ મોત.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરમગામ જિલ્લાનું આઇપીએસ સ્કુલ ખાતે એકત્રીકરણ યોજાયું.

ProudOfGujarat

ભરૂચનાં પૌરાણિક નાંદ ગામ ખાતે નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવા ભક્તો ઉમટયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!