Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોટલ નવજીવન નજીક મહુવા ભારતીય જનતા પાર્ટી પ્રમુખની ગાડીને અકસ્માત નડયો.

Share

મહુવાનાં ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખની નવી અને નંબર વગરની કારણે અંકલેશ્વરની હોટલ નવજીવન પાસે અકસ્માત થયો હતો. નવી કાર હોવા છતાં અને નંબર પ્લેટ ન આવી હોવા છતાં તેના પર મહુવા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખની પ્લેટ લાગી ગઈ હતી. જે બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બનાવ બનતા જ આજુબાજુ વિસ્તારનાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આઇસર ટેમ્પો અને એમજી હેક્ટર ગાડી વચ્ચે ટર્નિંગ લેતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી(ર.અ.)ના 437 માં સંદલ અને ઉર્ષની સાદગીભરી રીતે ઉજવણી કરાયી

ProudOfGujarat

નડિયાદ : દિવાળીના તહેવાર નિમિત્તે ખાદ્ય સુરક્ષા ટીમની સઘન કામગીરી શરૂ.

ProudOfGujarat

ટોક્યો ઓલિમ્પિક: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ: રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!