Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડી.એ.આનંદપુર ક્લચર અનેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને એ.આઈ.ડી.એસ. સોસાયટી દ્વારા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં વિજેતા ખિલાડીઓને ઇનામ વિતરણ કરતો કાર્યક્રમ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનો દ્વારા વિજેતા ખિલાડીઓ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં ભરૂચ ઇનવીરો ઈન્ડસ્ટ્રીઝના સી.ઇ.ઑ.બી.ડી. દલવાણી પીઆઇ.ઈન્ડસ્ટ્રીઝના આશુતોષકુમાર સિંગ અને એ.આઈ.ડી.એસ.સોસાયટીના એ.એ.પંજવાણી દિનેશ પટેલ,કૃષ્ણા મહારાઉલજી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તાપી હોટલ પાસે કાર પલટી જતા કારચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત.

ProudOfGujarat

ભરૂચ : નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત સ્કિલ સંવાદ યોજાયો.

ProudOfGujarat

જામનગર : નવાનગર નેચર ક્લબ દ્વારા 20 માર્ચ ચકલી દિન નિમિત્તે ચકલીઓના માળા અને લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!