Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં SDM અને પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના ફરતા લોકોનું ચેકિંગ કરાયું.

Share

કોરોના મહામારી વધી રહી છે ત્યારે અંકલેશ્વરનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી સધન ચેકિંગ કરી રહ્યું છે. અંકલેશ્વરનાં જુદા જુદા વિસ્તારોમાં માસ્ક વગર ફરતાં લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સધન તપાસમાં વિવિધ ટીમો અસરકારક કામગીરી કરી રહી છે. જેમાં અંકલેશ્વર SDM તેમજ પોલીસ ઈન્સ્પેકટર જેવા ઉચ્ચ અમલદારો પણ પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે. જેના પગલે અંકલેશ્વરમાં લોકોમાં માસ્ક ધારણ કરવાની સજાગતા આવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : દહેજની બિરલા કોપર કંપનીનાં કર્મચારીએ આત્મહત્યા કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!