Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં એકનું સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

અંકલેશ્વર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત નીપજયુ હતું. અંકલેશ્વર નજીક આવેલ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ખરોડ ચોકડી અને બાકરોલ બ્રિજ વચ્ચે આ બનાવ બન્યો હતો જેમાં એક ઉભેલી ટ્રક પાછળ પૂરઝડપે આવતી ટ્રક ઘુસી જતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજયુ હતુ આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલી અર્પવાની સાથે કરી ભાવવંદના

ProudOfGujarat

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!