Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ, પોલીસ નિષ્ક્રિય અને ચોરો સક્રિય

Share

અંકલેશ્વર નગરમાં તસ્કરોનો તરખાટ, પોલીસ નિષ્ક્રિય અને ચોરો સક્રિય કસબાતી વાડ માં રૂ 50 હજાર કરતા વધુ મતા ની ચોરી.અંકલેશ્વર નગર માં ચોરી ના બનાવો વધી રહ્યા છે પોલીસ નિષ્ક્રિય અને ચોર સક્રિય તેવી પરિસ્થિતિ છે તેવામાં કસબાતી વાડ માં રાત્રી ના સમયે રૂ 50 હજાર ની મતા ની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર પથકમાં ચોરી ના બનાવો વધુ બની રહ્યા છે તસ્કરો ને કોરોના નો ભય ન લાગતો હોય તેમ તેઓ એક પછી એક ઘર ને નિશાન બનાવી રહ્યા છે. કસબાતી વાડ માં રાત્રી ના સમયે ઘર માં શેખ પરિવાર સૂઈ રહ્યું હતુ તયારે ચોરો એ ઘરમાં રોકડા નાણાં અને દાગીના મળી કુલ રૂ 50 હજાર કરતા વધુ મતા ની ચોરી કરી હતી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવાના તજવીજ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ઝઘડાની અદાવતે માતાની સામે પુત્રની કરપીણ હત્યા કરાઇ.

ProudOfGujarat

વડોદરા : “સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર પાંચ દિવસિય પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના તારાપુર ગામમાં ગંગાસ્વરૂપા પેન્શન મેળવી આર્થિક આધાર મેળવતા ઉજ્જ્વલાબેન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!