Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સસ્તા દારૂ મહેગાં તેલ ભાજપ તેરા યહી ખેલનાં સૂત્ર સાથે કોંગી કાર્યકારોનું વિરોધ પ્રદર્શન.

Share

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાનો વિરોધ કરાયો હતો. રોજબરોજ વધતા ભાવ વધારાનાં કારણે લોકોનાં બજેટ પર અસર પડી રહી છે તેવા આક્ષેપો સાથે કોંગી કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ લઇ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે પ્રસંગે પ્રભારી ચેતનભાઈ સુરતવાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસદિય, તાલુકા પ્રમુખ બાલુભાઈ પટેલ, દેવેન્દ્ર ઉપાધ્યાય, જિલ્લા યુવા મહામંત્રી વસીમ ફડવાલા, પાલિકા વિરોધપક્ષનાં ઉપનેતા શરીફ કાનૂગા, મનુ સોલંકી, શૈલેન્દ્ર દરબાર, શૈલેષ પરમાર, હરીશ પરમાર, રફીક ઝગડીયાવાળા, મગનભાઈ માસ્ટર ઇકબાલ ગોરી વિગેરે આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે અચાનક જિલ્લા કલેકટર.એસ ડી એમ અને આરોગ્ય અધિકારીએ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું…

ProudOfGujarat

મહિસાગર: કડાણા પંથકમાં જામે છે હોળીના પર્વ પછી પણ દાંડીયાનાચની રમઝટ -જુઓ વિડીઓ

ProudOfGujarat

મા-અમૃતમ કાર્ડને નામે પત્રકારોને રૂપાણી સરકારની લોલીપોપ…..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!