Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં વધતા કેસથી અંકલેશ્વરનાં બજારો સ્વૈચ્છીક રીતે બંધ કરવામાં આવ્યાં.

Share

કોરોનાનાં વધતા જતા કેસ સામે અંકલેશ્વર વેપારી એસોસિએશનએ લીધો નિર્ણય આજથી બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બધા દુકાનદાર મિત્રો બજાર બંધ રાખશે. બજારો બંધ કરવા માટે વેપારી એસોસિએશન તરફથી આવેદનપત્ર આપી પ્રશાસન પાસે સહયોગની માંગણી કરતા નાયબ કલેકટરશ્રી રમેશભાઈ ભાગોરા સાહેબ, ડી.વાય.એસ.પી ચિરાગભાઈ દેસાઈ અને નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન અને કારોબારી કમિટીનાં ચેરમેન ચેતનભાઈ વગેરે આગેવાનોએ સહયોગ આપવા બાંહેધરી આપી. આ સાથે વેપારી એસોસિએશન બધા દુકાનદાર મિત્રોને વિનંતી કરે છે કે સ્વૈચ્છિક રીતે બંધનું પાલન કરી આ મહામારીમાં પોતાને તથા બીજાને બચાવા સહયોગ અપીલ કરીએ છીએ.

Advertisement

Share

Related posts

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

ProudOfGujarat

દેશવ્યાપી અભિયાન હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ

ProudOfGujarat

ઉમલ્લા ખાતે રાજ શ્રી વિધામંદિર જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!