Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ના કંપની પ્લોટમાં ગાડીઓ ઉભી રાખી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્લોટ નંબર 7705 મા આવેલ એબી એન્ટરપ્રાઇઝ મા દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદ એલસીબી પોલીસ સુધી પહોંચતા એલસીબી પોલીસે રેડ કરી ને એબી એન્ટરપ્રાઇઝ નજીકથી કાર અને એક સ્કૂટર માંથી વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૭ હજાર ની કબજે કરી એબી એન્ટરપ્રાઈઝના ધર્મેન્દ્ર પ્રસાદ તેમજ રામકુંડમાં રોડ ઉપર રહેતા અમિત પટેલ મેં પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે વિજય પટેલ નામનો બુટલેગર ફરાર થઈ ગયો હતો. પોલીસે 230000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જી.આઇ.ડી.સી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

“भांगड़ा पा ले” के साथ नाचते-गाते हुए कीजिये नए साल की शुरुआत, फ़िल्म का नया पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

માંગરોળ મોસાલીમાં જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!