Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ એક સોસાયટીનાં નરાધમ યુવકે પોતાની સોસાયટીની સગીરા સાથે ધાક-ધમકીથી અવાર નવાર દુષ્કર્મ આચરતા છેવટે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે .

Share

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક વસાહતમાં રહેતા સુરેશ વણઝારા નામના ઈસમે પોતાના જ વિસ્તારની ૧૫ વર્ષીય સગીરા સાથે અવાર નવાર ધાક-ધમકી આપીને અને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ અંગે સગીરાનાં માતા-પિતાને જાણ થતા મામલો અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે પહોંચ્યો છે. જીઆઇડીસી પોલીસે સુરેશ વણઝારા વિરુદ્ધ પોસ્કો એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડનાં ચક્ર ગતિમાન કર્યા છે. સગીરા સાથે દુષ્કર્મનાં આ બનાવે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાવી છે.

Advertisement :

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું ગોડાઉન ઝડપી એક ઇસમની અટકાયત કરાઇ

ProudOfGujarat

ફૂલોનાં મૂલ્યવર્ધન થકી આવક બમણી કરતાં કાલોલનાં પ્રગતિશીલ ખેડૂત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!