Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરી કમિટીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ફડવાલા દ્વારા પ્રજાહિત માટે નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરાઈ.

Share

કોરોના મહામારીને લઈ સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જે પૈકી લોકોનાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે, મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. એવામાં જો પાલિકા દ્વારા વેરાની રાહત આપવામાં આવે તો ઘણી રાહત થાય એ ધ્યાને રાખી આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોનાં ઘરવેરા તેમજ નગરપાલિકા દ્વારા વસુલવામાં આવતા તમામ પ્રકારનાં વેરા માફ કરી પ્રજાને રાહત આપવા માટે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેનસરીનાં માજી ચેરમેન અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ આગેવાન સિકંદર ભાઈ ફડવાલા દ્વારા અંકલેશ્વર નગરપાલિકાનાં ચીફ ઓફિસર સાહેબને અપીલ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચ-દહેજ ના વડદલા ગામે થી ૨ કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ…

ProudOfGujarat

ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?

ProudOfGujarat

પંચમહાલ : કિસાન સન્માન દિવસ નિમિત્તે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!