Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના જમાઈ મોહલ્લામાં રાત્રીના પાના પત્તાનો જુગાર રમતા 13 શકુનીઓને પોલીસે રેડ કરી ઝડપી લેતા શકુનીઓમાં ભાગદોડ મચી હતી.

Share

અંકલેશ્વર પોલીસ વિભાગનાં ઇન્ચાર્જ DYSP ભોજાણીને મળેલ બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસને સૂચના આપતા શહેર પોલીસનો કાફલો શહેરના જમાઈ મહોલ્લો જુની મામલતદાર કચેરી નજીક જાહેરમાં લાઇટના થાંભલા નીચે બેસીને હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ વાતની જાણ થતાં જ પોલીસે રેડ કરતાં 13 જેટલા શકુનીઓ હારજીતનો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે રાત્રીના 13 શકુનીઓને ઝડપી લઈ રૂપિયા 30 હજાર રોકડા તેમજ પાના પત્તા કબ્જે કર્યા હતા. તેઓ સામે શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે જુગારધારની કલામ મુજબ અટક કરી છે. જ્યારે રાત્રિના રેડ પાડતા જુગારીયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

આંબાતલાટ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

“આપું વાલા સય” સમજી મત ન આપતા:એહમદ પટેલે કોને કટાક્ષમાં કહ્યું,જુઓ વિડીયો.

ProudOfGujarat

રાજપીપળા : વસંતના આગમન ટાણે નર્મદામાં ચારે બાજુએ હાલ કેસુડા પૂરબહારમાં ખીલી ઉઠયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!