Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામની અમરાવતી નદી કિનારે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડયો હતો જયારે મુખ્ય સૂત્રધાર સહીત બે ઈસમો ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના દઢાલ ગામની અમરાવતી નદી કિનારે કેટલાક ઈસમો ફર્ક આંકડાનો સટ્ટો રમી રહ્યા છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડતા જુગારીયાઓમાં નાશભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર અને એક ફોન મળી કુલ 15 હજારથી વધુના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્ષ સ્થિત નવી નગરીમાં રહેતા રણવીરસિંહ હિંમતસિંહ ચૌહાણને ઝડપી પાડયો હતો. જયારે મુખ્ય સૂત્રધાર ફૈઝલ હુશેન શેખ અને વિષ્ણુ અરવિંદભાઈ વસાવા ફરાર થઇ ગયા હતા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરનાં અશોક પંજવણીને શિક્ષણક્ષેત્રે પ્રવૃત્તિ બદલ ઈન્ડીયન ગ્લોરી અવોર્ડ…

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાલેજની તેજસ્વી વિદ્યાર્થીની સન્માનિત પામી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!