Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ ખાતેથી વિમલ, ગુટખા અને તંબાકુના જથ્થા સાથે ભરૂચનાં એક વ્યક્તિની ઇનોવા કાર સાથે ધરપકડ.

Share

ગત રાત્રીના સમયે ગોલ્ડન બ્રિજનાં અંકલેશ્વર તરફનાં છેડે પોલીસનાં જવાનો ચેકીંગમાં હતા દરમિયાન ભરૂચનાં નાના નાગોરીવાડ વિસ્તારમાં રહેતા સિકંદર દાઉદ ખોટીયા નામનો ઇસમ ઇનોવા ગાડી નંબર GJ.16.DG-8090 લઈ ગડખોલ પાટિયાથી ભરૂચ તરફ આવી રહ્યો હતો. દરમિયાન પોલીસે ગાડીને રોકી તલાસી લેતા તેમાંથી વિમલ, પાન મસાલા, ગુટખાનાં ૪૩૨ તેમજ તંબાકુનાં ૪૩૨ પાઉચ મળી ૯૫ હજારનો મુદ્દામાલ સાથે ઇનોવા ગાડી મળી કુલ ૩ લાખ ૯૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડા માંગરોળનાં કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં આવી.

ProudOfGujarat

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

ProudOfGujarat

ગોધરા તાલુકાના એરડી ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!