Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની બેઝિક ફાર્મા કંપની દ્વારા 11 લાખ 55 હજારનાં ફુડ બાસ્કેટ કીટ બનાવી અંકલેશ્વર ઉદ્યોગ મંડળને આપી જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાની અપીલ કરી છે.

Share

અંકલેશ્વર GIDC માં આવેલ બેઝિક ફાર્મા પ્રા.લિ. કંપની કે જે લાઈફ સેવિંગ ડ્રગ બનાવીને દેશ સેવાનું કાર્ય કરે છે. ત્યારે હાલ તો કોરોના વાઇરસની મહામારી એ દેશ આખામાં લોક ડાઉન છે ત્યારે હજારો લોકો નહીં પણ લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. જયારે હાલ તો બેઝિક ફાર્મા કંપની દ્વારા 11 લાખ 55 હજાર રૂપિયાની 2100 ફુડ બાસ્કેટ કીટ બનાવીને અંકલેશ્વર ઉદ્યોગ મંડળને આપીને તેને યોગ્ય રીતે જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવાની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જના ઉપક્રમે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે ૭૨ માં તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!