Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

Share

અંકલેશ્વરના ચિત્રકાર પ્રદીપભાઈ દોશી દ્વારા કોરોના વાયરસથી બચવા માટેના જાહેર માર્ગ પર ચિત્રકલા પ્રદર્શિત કરીને લોક જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પ્રદીપ દોશી અંકલેશ્વરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા બજાવે છે. જેઓએ પોતાના ચિત્રકાર હોવાને લઈને ઉત્કૃષ્ઠ માનવ ધર્મ બજાવ્યો હતો.

પોતાએ લોકોને કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો અંગે ચિત્ર દોરીને જાહેર માર્ગ પર પ્રદર્શિત કરી એક નવતર પ્રયોગ કરીને પોતાના ચિત્રકલાના માધ્યમ થકી ચિત્રકાર શિક્ષકે પોતાનો ફાજલ સમય લોકજાગૃતિ માટે ઉપયોગ કર્યો હતો.અને તેઓની સરાહનીય કામગીરી લોકોએ આવકારી હતી.

Advertisement

Share

Related posts

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

કરજણનાં અણસ્તુ ગામે લોકડાઉન વચ્ચે જુગાર રમતાં 5 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીના સંચાલક બે ભાઈઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!