Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં આવેલા ગડખોલ પાટિયા પાસે કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે 19 વર્ષની અંજુબેનએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલા સુરવાડી ગામનાં રહેવાસી ઉદેય વસાવા સાથે અંજુબેનનું મેરેજ નકકી થયું હતું. અંજુબેન નેત્રંગના રહેવાસી હતા ઉદેય વસાવા સાથે પ્રેમ સંબંધમાં છેલ્લા પાંચ-છ મહિનાથી રહેતા હતા. ઘરેથી એવું કઈને નીકળ્યા હતા કે થોડું કામ છે હું પતાવીને આવુ ત્યારબાદ ૯:૩૦ થી ૧૦:૦૦ ની આસપાસ કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આપઘાત કરી જીવન ટુંકાવી દીધું હતું. આ ઘટનાની જાણ એમના થનાર ઘરવાળા અને સાસુને થતા ઘટના સ્થળ પર આવી રેલવે પોલીસને જાણ કરતાં રેલવે પોલીસે ઘટના સ્થળ પર આવી બોડીનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

કરજણના કરમડી ગામે તસ્કરોએ મોટર સાઈકલની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ : મનાડ ગામનાં બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોએ પરિણીત યુવતીને બિભસ્ત શબ્દો બોલી મારામારી કરી.

ProudOfGujarat

રાજપીપળા શહેરની શાન ગણાતા પ્રવેશ દ્વાર પર જ આવેલા વિજયસિંહજી રાજાનાં ઐતિહાસિક સ્ટેચ્યુની જર્જરિત હાલત : પાલિકા તંત્ર સ્મારક તરફ કેમ ભારતા નથી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!