Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચી રહ્યા છે.

Share

કોરોના વાયરસના દરથી હવે મરઘી શાકભાજીની જેમ વેચાવવાની શરૂ થઈ ચિકનનાં વેપારીઓ મંડીનાં માહોલને લઈને ઘરે ઘર જઇને મરઘી વેચવામાં આવી રહી છે. એક તરફ સરકાર કોરોનો વાયરસને અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની અંદર ઘરે ઘર જઈને ચિકનનાં વેપારીઓ 50 થી 60 રૂપિયાના ભાવે મરઘીઓ વેચી રહ્યા છે અને જનતા પણ ખુબ મોટી સંખ્યામાં વેપારીઓ પાસેથી સસ્તી મરઘી લેવા માટે ટોળા ઉમટી પડયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર ચીનના એક ચિકન માર્કેટમાંથી જ આરોપ લાગ્યો હતો ત્યારે હવે આરોગ્ય ખાતા સ્ટુડન્ટસ દ્વારા આવા વેપારીઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

ProudOfGujarat

ભરૂચ બાબા સાહેબ આંબેડકર હૉલ ખાતે પેન્શન ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે

ProudOfGujarat
error: Content is protected !!