Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર.

Share

અંકલેશ્વર પાનોલી ગામની ફાટક પાસે આજરોજ એક શખ્સએ માર્ગમાં રૂપિયાની માંગણી કરી ચપ્પાના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર ખાતે રહેતા હેદર અલી ભોળાભાઈ મીયા પાનોલીથી ઘરે જતા હતા તે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમો દ્વારા રૂપિયાની માંગણી કરી ચપ્પુ મારી પેટના ભાગે ઇજા કરી હતી. ઘટના બાદ હુમલાનો ભોગ બનનાર શખ્સ 108 એમ્બ્યુલસ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અને હાલત વધુ લથડતા સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : મીડિયાનાં અહેવાલો બાદ કોંગ્રેસનાં આગેવાનોએ સરકારી કચેરીઓમાં લોકડાઉનનાં સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ કિટો જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરની મહાકાળી ફાર્માકેમ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!