Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ગણેશ પ્લાઝા શોપિંગ બહાર પાર્ક કરેલી એક્ટિવાની ચોરી.

Share

અંકલેશ્વરનાં ગણેશ પ્લાઝા શોપિંગ બહાર પાર્ક કરેલી એક્ટિવા વાહન ચોરો ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર તાલુકાનાં અંદાડા ગામનાં ગોકુળ નગરમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન જિગરભાઈ શાહ તા.7 નાં રોજ પોતાનું એક્ટિવા સ્કુટર ગણેશ પ્લાઝા શોપિંગ સેન્ટર નજીક પાર્ક કર્યું હતું. તે કોઈક વાહન ચોરો ચોરી ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના વાલીયામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલમાં સીકલસેલ એનિમીયા સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરતના અઠવાલાઇન્સમાં જલારામ ડેરીમાં આગ લાગી, દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ.

ProudOfGujarat

ઝઘડિયા : દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!