Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયાના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો.

Share

અંકલેશ્વરના નવા દિવા ગામ નજીક આવેલ પ્લોટ વિભાગ પટેલ ફળિયામાં રહેતા રમીલાબેન દેસાઈ પોતાનું મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તસ્કરોને કંઈપણ હાથ નહીં લાગતા તેઓ વીલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ છ માસમાં ત્રીજીવાર ઘર નિશાન બનાવ્યું છે. ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે જાણ કરી છે.

Advertisement

Share

Related posts

પાલેજમાં ગામ આગેવાનોની બુદ્ધિ અને કુનેહથી બે રાજકીય પક્ષો વચ્ચે સમાધાન.

ProudOfGujarat

બેંગલુરુમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે કરી 5 ની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રિન્સ હોટેલ પર લકઝરી બસનાં પેસેન્જરોને રઝળતા મૂકી ડ્રાઇવર અને કંડકટર ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!