Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે માંડવા ગામે પત્તા-પાનાનો જુગાર રમતાં સાત જુગારીઓને ઝડપી પાડી 10 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો.

Share

અંકલેશ્વર શહેર પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે માંડવા ના ટેકરી ફળીયામાં રેડ કરી પત્તા-પાનાનો જુગાર ખેલતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિજય સોમા વસાવા, અજય વાઘેલા, પરેશ રામસીંગ વસાવા, ભીખા રણછોડ પટેલ, પ્રવીણ સૂકા વસાવા, રાજેશ કાંતિ પટેલ, તેમજ ઉમેશ ખંડુ ચૌહાણ નામના શખ્શોની અટકાયત કરી તેમની વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

ProudOfGujarat

ગુજરાતની પ્રથમ નીર્ભયા ટીમે નર્મદાના અંતરિયાળ ગામોમાં નારી સંરક્ષણ બાબતેની સમજ આપી.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ કેવડીયા ખાતે યોજાશે બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ : આ મહત્વ ના મુદ્દાઓ ઉપર થશે ચર્ચા…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!