Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ એલસીબી પોલીસે માંડવા ગામ નજીકથી દરોડા પાડી વિદેશી દારૂનાં જથ્થા સાથે અગાઉ એક બુટલેગરને ઝડપી પાડયો હતો. જયારે અન્ય ઈસમ ફરાર થઇ ગયો હતો. જે પ્રોહિબિશન એક્ટના ગુનામાં નાસતો ફરતો ઈસમ જુના કાસીયા ગામમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી કલ્પેશ પ્રવીણભાઈ પટેલને ઝડપી પાડયો હતો.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લખતરમાં આવેલ એકમાત્ર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ સેન્ટ જોસેફમાં અનાજ અને કપડાંનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

નડિયાદમાં કારે ઈલેક્ટ્રીક સ્કૂટરને ટક્કર મારતાં મહિલાનું મોત નિપજ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ફાટક નજીકથી મારુતિ વાનમાં લવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!