Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં અમરતપરા ગામે દેશી દારૂ બનાવી સંતાડી રાખ્યો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી દારૂ કબ્જે કર્યો હતો.

Share

અંકલેશ્વરનાં અમરતપરા ગામની અમરાવતી ખાડી ઉપર દારૂની ભઠ્ઠીઓ પર LCB પોલીસની રેડ બાદ આજે શહેર પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.આઇ કરમટિયા તથા સ્ટાફે પાકી બાતમીને આધારે અમરતપરા ગામની સીમમાં અરવિંદભાઈ ઉર્ફે ભોલો અંબુ વસાવા તુવેરનાં ખેતરમાં દેશી દારૂ સંતાડેલ છે. તેમજ ખેતરથી થોડી દૂર બાવળની ઝાડી પાસે જમીનમાં બેરલો દબાવી ગોળનું મિશ્રણ કરીને દારૂનો વોશ બનાવી છુપાવી રાખ્યો છે. જયારે પોલીસે રેડ કરી 700 લિટર વોશ કિંમત રૂ.14,000 બેરલ તથા 35 બેરલ ભરેલ વોશ 7000 લિટર 14000 મળી કુલ 28000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે અરવિંદ ઉર્ફે ભોલો અંબુ વસાવા ફરાર હોવાથી તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ફ્લેટમાં ચોરીની ધટના CCTV માં કેદ થઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 36 કલાક દરમ્યાન કુલ કેટલો વરસાદ વરસ્યો જાણો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનું દલિત લોક સાહિત્ય પુસ્તકનું વિમોચન તથા સમ્યક કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!