Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નવાદીવા ગામ ખાતે જુગાર રમતાં 3 જુગારિયાને શહેર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

Share

અંકલેશ્વર તાલુકાનાં નવાદીવા ગામે જાહેરમાં જુગાર રમી રમાડવામાં આવે છે તેવી માહિતી અંકલેશ્વર તાલુકા પોલીસને મળતા શહેર પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.આઇ કરમટિયા અને સ્ટાફ દ્વારા રેડ કરતાં નવાદિવા ગામે શામજી ફળીયામાં કાનો વસાવા જુગાર રમી રમાડતો હતો તે જગ્યાએ રેડ કરતાં મનીષ ઉર્ફે કાનો નટવર વસાવા, રોબિન મહેશ ખ્રિસ્તી રહેવાસી નવી નગરી ધર્મેશ જસવંત વસાવાને જુગાર રમતા ઝડપી લઈને તેઓ પાસેથી રોકડા રૂ.10,260 નાં મુદ્દામાલ ઝડપી લઈ તેઓ સામે શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

નારેશ્વર ખાતેની ઘટના અંગે તપાસ અને ગુનેગારને સજા કરવા કોંગ્રેસના અગ્રણી સંદીપસિંહ માંગરોલાની માંગ…

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વાહનો થકી જતા બાળકોની જોખમી સવારી, અકસ્માતને આમંત્રણ આપે તે પ્રકારે બાળકોને બેસાડી લઈ જવાય છે

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1179 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!