Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસે ઉટીયાદરા ગામની સીમમાં આવેલ શીલાલેખ રેસીડેન્સી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

Share

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ઉટીયાદરા ગામની સીમમાં આવેલ શીલાલેખ રેસીડેન્સી નજીક દરોડા પાડયા હતા તે વખતે બે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. પોલીસે વિદેશી દારૂની 356 નંગ બોટલ અને એક્ટિવા તેમજ એક ફોન મળી કુલ 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર બન્ને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કવિઠા ગામ નજીક ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં 6 જુગારિયાને નબીપુર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

ProudOfGujarat

નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી.

ProudOfGujarat

શહેરાનગરમાં આધુનિક બસ સ્ટેશન ની સુવિધા મળશે, બાંધકામની કામગીરી શરુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!