Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઈનર વ્હીલ કલબ દ્વારા દસ દિવસીય યોગ શિબરનું આયોજન.

Share

અંકલેશ્વરમાં પહેલી વાર ઈનર વ્હીલ ક્લબ દ્વારા ડૉ.ગીતાબેન જૈન દ્વારા દસ દિવસીય યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૭૦ થી વધુ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રેસિડેન્ટ નમ્રતા પટેલે જણાવ્યું હતું કે સ્વાસ્થય માટે લોકો જાગૃત બને એ હેતુથી એનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ કરવાની સાચી પદ્ધતિ, મુદ્રા,આસન, આહારવિહાર વિષે ગીતાબેન દ્વારા વિસ્તારથી શીખવવામાં આવ્યું હતુ.આવી શિબિર વારંવાર થાય એવો લોકોનો અભિપ્રાય હતો.આ શિબિરમાં ડિસ્ટ્રીક ચેરમેન કલ્પના શાહે પણ હાજરી આપી હતી.આ ઉપરાંત અલ્પા મેહતા, દક્ષા વિઠલાણી, નિર્મલા ચોપરા,ફાલ્ગુની સોની, નીતા મારકણા, જયશ્રી અમિપરા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રોજગાર વંચિત શિક્ષિત બેરોજગારો દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે ધરણા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલાના પરિજનોને 4 લાખનું વળતર મળે તે માટે આવેદન આપ્યું.

ProudOfGujarat

અલ્યા હાઉ આમ..? ભરૂચ નગરપાલિકામાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓને બે મહિનાથી પગાર જ નથી ચૂકવાયો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!