Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક પાસે ગામનાં યુવાને ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર ગ્રામજનોમાં ખળભળાટ મચી ગયો છે.

Share

અંકલેશ્વરમાં લીમડાનાં ઝાડ સાથે યુવાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકી રહી હોવાની લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતા. જયારે વિગતોમાં જાણવા મળ્યું કે અંકલેશ્વરનાં દઢાલ ગામ નજીક સાગબારા ફાટક નજીક લીમડાનાં ઝાડ ઉપર યુવાન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હોવાની ગામલોકોને જાણ થતાં ગામલોકો દોડી આવ્યા હતા. તપાસ કરતાં યુવાન ગામનો જ રહેવાસી ગિરીશ ઉકકડ વસાવા હોવાનું બહાર આવ્યું હતું. યુવાને કેમ ગળે ફાંસો ખાધો, શું થયું હતું તેની તપાસ બાદ ખબર પડશે. પરંતુ પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. યુવાનનાં વાલી વારસાને જાણ કરીને તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મોરબીના જૂની પીપળી નજીક કાર બાઈક સાથે અથડાવી ૩ ઈસમો ૨૯ લાખની લૂંટ ચલાવી ફરાર

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગરમાં ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!