Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં રાજપીપળા રોડ ઉપર મોબાઈલ ફોનની ઉધરાણી માટે ગયેલા આશાસ્પદ યુવાનને હાઈવા ટ્રક ચાલકે અડફેટે લઈને મોતને ધાટ ઉતારી દેવાની ધટના પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Share

અંકલેશ્વરનાં કોસમડી ગામની મીરા માધવ રેસીડન્સીમાં રહેતો અને વાલીયા રોડ ઉપર યુનિહબ ઇમપેકક્ષ નામની મોબાઈલ ફોનની દુકાન ચલાવતો નરેશ કુમાર જગનારામ રાવલ ઉં.વર્ષ 33 નાં ગતરાત્રીનાં સમયે રાજપીપળા-ઝધડીયા રોડ ઉપર મોબાઈલ ફોનની ડિલીવરી તેમજ ઉધરાણી માટે ગયો હતો તે દરમ્યાન હાઇવે ટ્રકનાં ચાલકે નરેશ રાવલને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું ધટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ધટનાની જાણ થતાં લોકટોળા ઉમટી પડયા હતા. તેમજ આ બનાવની જાણ પ્રિત મ્યુઝિકનાં માંગીલાલ રાવલને થતાં તેઓ દોડી ગયા હતા અને હાઈવા ટ્રક ચાલક સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

Advertisement

Share

Related posts

મહેમદાવાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અક્સ્માતમાં એકનું મોત

ProudOfGujarat

કોસંબાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે સગા ભાઈઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : મહાદેવનગર સોસાયટીમાંથી રૂ. 13 લાખથી વધુનાં દારૂનાં મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનાં 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!