Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી

Share

અંકલેશ્વરના લોર્ડ શિવા બોઇઝ મંડળ દ્વારા ગણેશજીની ભવ્ય વાજતે ગાજતે સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી
આગામી તારીખ-૨જી સપ્ટેમબરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે શ્રીજીના ભક્તો દ્વારા ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના લોડ શિવા બોઇઝ મંડળ સભ્યો દ્વારા ગતરોજ સાંજે ગણેશજીની ભવ્ય પ્રતિમાનું સ્વાગત કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ભાવિક ભક્તોએ ગણેશજીની આરતી ઉતારી ગણેશજીના દર્શન કર્યા હતા તો શોભાયાત્રામાં લોર્ડ શિવા બોઇઝ મંડળના યુવાનોએ વિવિધ કરતબ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

Advertisement

Share

Related posts

રાજપીપલાની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈનનો વિરોધ કરી ગુરુવંદના દિન તરીકે ઉજવ્યો.

ProudOfGujarat

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

નડિયાદ ડિવિઝનમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!