Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પોલીસે ડી.પી. ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડયો.

Share

જીલ્લામાં કોરોના મહામારીમાં મિલ્કત સંબંધ ગુનાઓ ઘણા બની રહયા છે જેને પગલે અંકલેશ્વર સી ડીવીઝન હરકતમાં આવ્યું છે. મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમની રચના કરેલ છે જે ટીમ દ્વારા આ પ્રકારના ગુના બાબતે જરૂરી પેટ્રોલિંગ તથા બાતમીને આધરે તંત્ર એલર્ટ થઇ છે.

ગઈકાલના રોજ અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં રમઝાન
ઈદ બંદોબસ્તમાં હતા તે દરમ્યાન બાતમીદાર “હાંસોટ રોડ ઉપર આવેલ વ્રજધવલા સોસાયટીની બાજુમાં નવી બનતી પતિંજલી સોસાયટીના ચાલુ બાંધકામવાળા એક મકાનમાં રહેતા ચારથી પાંચ ઇસમોએ પોતે જે મકાનમાં રહે છે તે મકાનમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોરમો તોડીને ચોરી કરેલ કોપર કોઇલોનો મુદ્દામાલ સંતાડેલ છે” જે બાતમી આધારેના પોલીસ માણસો સાથે બાતમીવાળી
જગ્યાએ આવતા ઘરે હાજર એક ઈસમ બરકત અલી નામ જણાવેલને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા રૂમના ભાગે કંતાનના કોથળામાં તથા બેડ નીચે કોપર કોઈલના ગુચળા તથા તાર મળી આવેલ જે કોપર કોઈલના તાર બાબતે પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ આપેલ નહી હોવાથી ઉપરોક્ત ઇસમને સદર કોપર કોઈલના તાર બાતતે સઘન પુછપરછ કરતા ડી.પીઓ તોડેલાની કબુલાત કરતો હોય અને સાથે અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૦૬૯/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ-૧૩૬ (૧)એ, તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૨) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૦૭૨/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૩) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૦૭૭/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩ (૪) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૨૦૪/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૫) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૨૩૦/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ (૧) એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૬) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૦૩૩૨/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૭) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૮૯૬/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી એકટ કલમ- ૧૩૬ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩
(૮) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨ ૧૦૯૦૦/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટીએકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩(૯) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨૧૦૯૯૯/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટી
એકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩ (૧૦) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નિંબી-૧૧૧૯૯૦૦૪૨૧૦૧૦૦૦/૨૦૨૧ ઇન્ડીયન ઇલેકટરી સીટીએકટ કલમ- ૧૩૬ (૧)એ તથા ડેમેજ ટુપ્બધલક પ્રોપટી એકટ કલમ-૩ મુજબના ગુનાઓની કુલ રૂપિયા 70000 ના મુદ્દામાલની કબુલાત કરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારો ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો.

ProudOfGujarat

નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરી છે તો હવે ખેર નથી:SRP ની નર્મદા બટાલીયન સજ્જ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!