Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ દ્વારા બ્રાન્ડિંગનાં બેનર લગાવાયા.

Share

અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ દ્વારા જીઆઇડીસી માં બે સ્થળે બ્રાન્ડિગ બેનર લગાવ્યા હતા સાથે શહેરમાં આવેલ શૈશવ સ્કૂલ ખાતે ફિજીયોથેરાપી એક્સસાઈઝ ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઇનર વ્હીલ ક્લબ મહિલા સશક્તિકરણ માટેના કર્યો કરી રહી છે. ઇનરવ્હીલ ક્લબ મહિલાની સંસ્થા છે ત્યારે ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા બ્રાન્ડિગ બેનર લગાવ્યા હતા, ઇનર વ્હીલ ક્લબના ડીસ્ટ્રીકટ ચેરમેન ક્ષિપ્રાબેન ચક્રવાતી અને અંકલેશ્વર ઇનર વ્હીલના પ્રેસિડેન્ટ દક્ષાબેન વિઠલાણીની અહેવાની હેઠળ જીઆઇડીસી વિસ્તારમાં પશુપતિનાથ મંદિર સામે તેમજ ચાણક્ય સ્કૂલ સામે પણ બ્રાન્ડિંગ બેનર લગાવ્યા હતા સાથે અંકલેશ્વર શહેરમાં આવેલ શૈશવ સ્કૂલમાં ફિજીયોથેરાપી એક્સસાઈઝ ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબ અંકલેશ્વરના સેક્રેટરી કૈલાશબેન ગજેરા સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતના ભરથાણા કોસાડ રોડ પર બે પરિવારો વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો.

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા કાર્યાલય કમલમ ખાતે શોકસભા યોજાઇ.

ProudOfGujarat

નડિયાદમાં આશા બહેનોએ અનિયમિત પગારના કારણે જિલ્લા કલેકટર સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!