Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022-23 માં અંકલેશ્વરની શ્રવણ વિધા ભવનની આશ્રુતિ વાલાણી ચિત્ર સ્પર્ધામાં આવી પ્રથમ

Share

રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2022-23 નું નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના વિવિધ સ્કૂલોના વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં યોજાયેલ ચિત્રસ્પર્ધા (વિભાગ -અ માં સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરની શ્રવણ વિધા ભવનમાં ધોરણ 4 માં અભ્યાસ કરતી વિધાર્થીની આશ્રુતિ નયનભાઈ વાલાણીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાસિલ કરનાર વિધાર્થીની આશ્રુતિ વાલાણીને શાળા પરિવારના પ્રમુખ કિશોરભાઈ સુરતી તેમજ શાળાના મંત્રી કિરણભાઈ મોદી તેમજ આચાર્ય દીપિકાબેન મોદી સહિત શાળા પરિવાર તરફથી વિજેતા વિધાર્થીની આશ્રુતિને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં તાવ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતનાં રોગોનાં નિદાન અને સારવાર માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ટ્રક્સ ઓનર્સ એસોસીએસન દ્વારા ખાણખનીજ વિભાગ ને આવેદન આપ્યું…

ProudOfGujarat

ચીન, ઈરાન સહિતના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના કેસો સુરતમાં વધારો થતા આરોગ્યતંત્ર સજ્જ થઈ ગયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!