Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્યામલ નગર ચાર રસ્તા પાસેથી બિનવારસી હાલતમાં મહિલાની લાશ મળી આવી, પોલીસે વધુ તપાસ હાથધરી

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના પીરામણ ગામને જોડતા માર્ગ પર આવેલ શ્યામલ નગર ચાર રસ્તા પાસે કોઈક અજાણી મહિલા મૃત હાલતમાં પડી હોવાની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને થતા પોલીસે સ્થળ ઉપર દોડી જઈ મામલે તપાસ હાથધરી હતી.

હાલ આ મૃતક મહિલા કોણ છે અને તેનું મોત ક્યા કારણોસર થયું છે તે દિશામાં પોલીસે પ્રથમ મૃતકની લાશનો કબ્જો લઈ તેને અંકલેશ્વર ખાતેના પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તેની ઓળખ વિધિ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : કનેરા હાઈવે પર રોંગ સાઇડે આવતા ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણના મોત.

ProudOfGujarat

નબીપુર કેન્દ્રમાં 240 ઉમેદવારો એ શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા આપી.

ProudOfGujarat

મહિસાગર અને દાહોદમાં ACBનો લાંચીયા બાબુઓ પર સંકજો. તલાટી અને મેકડીલ ઓફીસર લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!