Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 35 બહેનોની બ્યુટી પાર્લરની તાલીમ પૂર્ણ થતાં સર્ટિફિકેટ અને કીટ વિતરણ કરાઇ.

Share

આજથી ત્રણ મહિના પહેલાં ખરોડ, બાકરોલ, અને ભાડી ગામની બહેનો આત્મનિર્ભર બને અને સ્વરોજગારી મેળવી શકે એ હેતુથી સન ફાર્મા લેબોરેટરી, યુનિટ પાનોલીના સૌજન્યથી અને વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહકારથી 35 બહેનોને બ્યુટી પાર્લરની તાલીમ આપવા માટે તાલીમ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્રણ મહિનાની તાલીમ પૂર્ણ થતાં જ 35 જેટલી બહેનોને સર્ટિફિકેટ તેમજ બ્યુટી પાર્લર શરૂ કરી શકે તે માટે કીટ વિતરણ કરવામાં આવી.

આ કાર્યક્રમમાં સ્નેહલ શાહ, એચ.આર હેડ બલજિત શાહ મેડમ, સી.એસ.આર હેડ સેજાદ બેલીમ, સી.આર હેડ રવિ ગાંધી, ક્યૂ. એસ ડિપાર્ટમેન્ટ અને પેશ ચેમ્પિયન મોનાલી પડારિયા, કૃપા પટેલ, કેયૂરી ભવસાર તેમજ ત્રણે ગામના આગેવાન, ઇમરાન લેહરી, અંકિત ભાઈ અને જુનેદ વડીયા સાથે વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ અને કિંજલ બા ચૌહાણ હાજર રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

અંકલેશ્વરના નવા સાહસ નીલકંઠ ઓર્ગેનિકસ પ્રા.લી- યુનિટ-૩ (ફાર્મા ડિવીઝન) નું ઉદધાટન કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!