Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને હજારોના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં હુક્કાબાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની સતત બાજ નજર જોવા મળી રહી છે, હુક્કાબાર પર તથા પ્રતિબંધ સિગારેટના સેવન મામલે એસ.ઓ.જી પોલીસ સતર્ક બની છે, તેવામાં અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલ દર્શન પાન સેન્ટર નામની હુક્કાના સામાનની દુકાનમાં રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોતાના આર્થિક ફાયદા અને લાભ માટે ઇ-સિગારેટનું પૈસા કમાવવાના ઇરાદે વેચાણ કરતા મળી આવતા એસ.ઓ.જી પોલીસે અબરાર મોહમ્મદ હનીફ ભોરણીયા રહે,સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ અંકલેશ્વર નાને ૧૩,૫૦૦ ના ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

નર્મદાના જીતનગરમાં 347 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનું કરોડોના ખર્ચે નિર્માણ :9 મી ફેબ્રુઆરીએ જૂની સબ જેલના 94 કેદીઓને ટ્રાન્સફર કરાશે.

ProudOfGujarat

વાલિયામાં કેબલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ભરૂચ

ProudOfGujarat

રાજપીપળા સબજેલમાં બંદીવાન મહિલાને શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન મદદરૂપ બન્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!